પ્રાથમિક માહિતી

  • સંચાલન

  • ગ્રામભારતી અમરાપુર ટ્રસ્ટ

  • ગ્રામભારતી અમરાપુર ટ્રસ્ટ સ્થાપક

  • શ્રી મોતીભાઈ ચૌધરી

  • શાળાનો પ્રારંભ

  • મા. વિભાગ પ્રારંભ (ધો ૮ થી ધો ૧૦) : તા. ૧૪ મી જુન ૧૯૭૧
    ઉ. મા વિભાગ પ્રારંભ (ગૃહ વિજ્ઞાન) : ૧૯૮૨
    ઉ. મા. ઉ. બુ પ્રવાહ પ્રારંભ : ૨૦૧૪

  • શાળાનો માન્યતા નંબર

  • ૦૧-૧૮૫-૦૦૯૩ (તા. ૧૪-૦૬-૧૯૭૧)

  • S.S.C ઇન્ડેક્સ નંબર

  • 55.147

  • H.S.C ઈન્ડેક્સ નંબર

  • 27.259

  • શાળાનો DISE કોડ

  • 24060400303

  • શાળા કોડ

  • 078

  • સંચાલક

  • ડૉ. રઘુવીર ચૌધરી

  • નિયામક

  • શ્રી અમૃતભાઈ પટેલ

  • આચાર્ય

  • શ્રી અંજનાબેન ચૌધરી

  • શાળાનો સંપર્ક

  • +91 9427890650

  • E-mail ID

  • u.b.k.v.grambharati@gmail.com

અભ્યાસક્રમ માહિતી

  • શાળામાં ધોરણ ૯ થી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ ચાલે છે.

  • માધ્યમિક વિભાગ: ધોરણ ૯ થી ધોરણ ૧૦

  • અભ્યાસના વિષયો: ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, કમ્પ્યુટર, શારીરિક શિક્ષણ.

  • ઉચ્ચતર માધ્યમિક વિભાગ: ધોરણ ૧૧ થી ધોરણ ૧૨ (ઉ. બુ. પ્રવાહ)

  • અભ્યાસના વિષયો: ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, કૃષિ વિદ્યા, સહકાર પંચાયત.

  • આ ઉપરાંત વિદ્યાર્થીનીઓના બૌદ્ધિક વિકાસ થાય તે હેતુથી શાળામાં અન્ય જાહેર પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે જેવી કે-

    • હિન્દી પરીક્ષા

    • રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી શિષ્યવૃત્તિ પરીક્ષાઓ

    • ચિત્રકામ પરીક્ષા

    • ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા વગેરે