શૈક્ષણિક સિદ્ધિઓ

  • શાળાનું ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાનું છેલ્લા પાંચ વર્ષનું પરિણામ

ક્રમ વર્ષ ધોરણ ૧૦ નું શાળાનું પરિણામ ધોરણ ૧૨ નું શાળાનું પરિણામ
માર્ચ-૨૦૧૯ ૫૭.૧૪% ૯૦.૪૭%
માર્ચ-૨૦૨૦ ૬૦.૪૭% ૧૦૦.૦૦%
માર્ચ-૨૦૨૧ ૧૦૦.૦૦% ૧૦૦.૦૦%
માર્ચ-૨૦૨૨ ૪૬.૧૫% ૯૬.૮૮%
માર્ચ-૨૦૨૩ ૬૫.૨૨% ૯૭.૩૭%

અન્ય સિદ્ધિઓ



  • ઇન્સ્પાયર એવોર્ડ માનાંક-૨૦૧૯ માં શાળાની વિદ્યાર્થીની રાણા પ્રીતિ જયસિંહ ની નેશનલ લેવલ સુધી પસંદગી થઈ.

  • શાળાકીય રમત-ગમત સ્પર્ધામાં સતત ત્રણ વર્ષથી રાજ્યકક્ષાની 200 મીટર દોડમાં પરમાર નિશા ઉમેદભાઈ એ ભાગ લઈ શાળા અને સંસ્થાનું ગૌરવ વધાર્યું.

  • શાળાની વિદ્યાર્થીનીઓએ બનાવેલા અનેક વિજ્ઞાન પ્રોજેક્ટ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદ કરવામાં આવ્યા છે.